$20\,\Omega$ અવરોધ અને $200\,V$ વૉલ્ટેજ ધરાવતા હીટર વડે ઓરડાનું તાપમાન ${20^o}C$ જાળવી રાખવામા આવે છે.આખા ઓરડામાં તાપમાન એકસમાન છે અને ઉષ્મા $0.2\,cm$ જાડાઈ અને $1{m^2}$ આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા કાચની બારી વડે પ્રસારિત થાય તો બહારનું તાપમાન ....... $^oC$ હશે. કાચની ઉષ્માવાહકતા $K=0.2$ અને $J = 4.2 J/cal$
$15.24$
$15.00$
$24.15$
એકપણ નહીં
નીચેનામાંથી ઉષ્મા માટે સાચો વિકલ્પ પસંદ કરો.
સમાન જાડાઇ ધરાવતા બે સ્તરો $A$ અને $B$ ની દીવાલ બનેલી છે. ઉષ્મીય અવરોધ $R_1$ અને $R_2$ છે. સંપર્ક સપાટીનું તાપમાન મેળવો.
સમાન આડછેદનું ક્ષેત્રફળ અને સમાન ઉષ્મીય અવરોધ ધરાવતા બે સળિયાની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર $ 5:4 $ હોય તો,લંબાઇનો ગુણોત્તર
સમાન દ્રવ્ય અને સમાન આદછેદ ધરાવતા બે સળિયાને આકૃતિ મુજબ જોડવામાં આવે છે. $A$ અને $B$ ને જુદાં જુદાં તાપમાને રાખતાં અર્ધવર્તુળાકાર અને સીધા સળિયામાં ઉષ્મા પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય ?
$20cm$ લંબાઇ ધરાવતા સળિયાના છેડાના તાપમાન $ {100^o}C $ અને $ {20^o}C $ છે.તો મધ્યબિંદુનું તાપમાન...... $^oC$