લીસો ગોળો $ A$ ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ પર $\omega$ કોણીય વેગથી અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર $v$ વેગથી ગતિ કરે છે. તે સ્થિર ગોળા $B$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. (બધે જ ઘર્ષણ અવગણો) જો અથડામણ બાદ કોણીય ઝડપ $\omega_A $ અને $\omega_B $ હોય તો....
$\omega_A$ < $\omega_B$
$\omega_A$ = $\omega_B$
$\omega_A$ = $\omega$
$\omega_B$ = $\omega$
વ્હીલની લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $ 2\ kg - m^2$ અને તે $60\ rpm $ થી તે અક્ષ પર ચાકગતિ કરે છે. એક મિનિટમાં વ્હીલની ગતિ અટકાવી શકે તેટલું ટોર્ક ......... છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નાના વ્હીલને તેનાથી બમણી ત્રિજ્યા મોટા વ્હીલ સાથે સમઅક્ષીય રીતે જોડેલું છે. તંત્ર સામાન્ય અક્ષ પર ભ્રમણ કરે છે. વ્હીલ પર દોરી $A$ અને $B$ જોડેલી છે જે સરકતી નથી. જો $ x$ અને $ y $ એ $A $ અને $B$ એ સમાન સમયગાળામાં કાપેલું અંતર છે, તો....
ભ્રમણ કરતા પૈડાનું તત્કાલીન કોણીય સ્થાન $\theta (t) = 2t^3 - 6t^2$ સૂત્રથી અપાય છે. આ પૈડા પરનો ટૉર્ક કયા સમયે શૂન્ય થશે ? $t$ $=$ ...... $\sec$
નિયમિત વર્તૂળાકાર ગતિ કરતા કણનું કોણીય વેગમાન $ L$ છે. જો તેની કોણીય આવૃત્તિ બમણી કરવામાં આવે અને ગતિ-ઊર્જા અડધી કરવામાં આવે, તો આ કિસ્સામાં કણનું નવું કોણીય વેગમાન .......
યામાક્ષ પદ્ધતિના ઊગમબિંદુ $ O$ પર બળ $F\,\hat k$ લાગે છે. બિંદુ $(1, -1)$ પર ટોર્ક કેટલું લાગશે ?