યામાક્ષ પદ્ધતિના ઊગમબિંદુ $ O$ પર બળ $F\,\hat k$ લાગે છે. બિંદુ $(1, -1)$ પર ટોર્ક કેટલું લાગશે ?
$F\,(\hat i\, - \,\,\hat j)$
$ - F\,(\hat i\, + \,\,\hat j)$
$F\,(\hat i\, + \,\,\hat j)$
$ - F\,(\hat i\, - \,\,\hat j)$
વ્હીલના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર $200\ kg - m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતા વ્હીલને $1000\ N - m $ ના અચળ ટોર્કથી ફેરવવામાં આવે છે. તેનો $ 3\ s$ બાદ કોણીય વેગ $(rad/sec.)$ માં કેટલી થશે ?
$l$ લંબાઈ અને $m$ દળનો એક પાતળો વાયર (તાર) નીચે દર્શાવ્યા પ્રમાણે એક અર્ધ વર્તુળ ના સ્વરૂપમાં વાળવામાં આવે છે. તેના મુક્ત છેડાઓને જોડતી અક્ષને અનુલક્ષીને તેના જડત્વની ચાકમાત્રા શું થશે?
સળિયાનો એક છેડો $ O$ પર કિલકીત કરેલો છે. સળિયાનો બીજો છેડો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છત સાથે બાંધેલ દોરીથી લટકાવેલો છે જો અચાનક તૂટી જાય તો સળિયાનો કોણીય પ્રવેગ શોધો.
$M$ દ્રવ્યમાન અને $ R$ ત્રિજ્યાવાળી એક પાતળી રિંગ, તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને $\omega$ જેટલા કોણીય વેગથી ચાકગતિ કરે છે. હવે બિલકુલ હળવેથી $ 4$ બિંદુવત $m$ દળવાળા કણ તેના બે પરસ્પર લંબ વ્યાસના સમાસામેના છેડાઓ પર લગાડતાં તેનો નવો કોણીય વેગ કેટલો થશે ?