ચાકગતિ કરતા દઢ પદાર્થના દરેક કણોના ...... હોય છે.
રેખીય વેગ અને કોણીય વેગ બંને સમાન
રેખીય વેગ સમાન હોય છે, પણ કોણીય વેગ જુદા જુદા
રેખીય વેગ જુદા જુદા હોય છે, પણ કોણીય વેગ સમાન
રેખીય વેગ અને કોણીય વેગ બંને જુદા જુદા
કણોનું તંત્ર કોને કહે છે ?
ચાકગતિ એટલે શું ? તેની સમજૂતી ઉદાહરણ દ્વારા આપો.
રાસાયણિક બૉમ્બનો વિસ્ફોટ કયા પ્રકારના બળોના લીધે છે? બાહ્ય બળો કે આંતરિક બળો?
સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિ માટે મુક્તતાના અંશ કેટલાં હોય છે ?
સ્થિર અક્ષની ચકાસણી કેવી રીતે થાય છે ?