રાસાયણિક બૉમ્બનો વિસ્ફોટ કયા પ્રકારના બળોના લીધે છે? બાહ્ય બળો કે આંતરિક બળો?
ચાકગતિ એટલે શું ? તેની સમજૂતી ઉદાહરણ દ્વારા આપો.
ચાકગતિ કરતા દઢ પદાર્થના દરેક કણોના ...... હોય છે.
વિસ્તૃત પદાર્થોને કેવી રીતે મેળવી શકીએ ?
એક ગોળો તેના વ્યાસ ને અનુલક્ષી ને ફરે તો ....
કણોના બનેલાં તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ મેળવો અને લખો.