- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
medium
અવકાશયાનનું દળ $ M $ છે અને તે $v $ જેટલા વેગથી અવકાશમાં ગતિ કરે છે. અવકાશયાનમાં ધડાકો થતાં તેના બે ટુકડા થાય છે. ધડાકા બાદ $m$ દળ ધરાવતો ટુકડો સ્થિર થાય છે. બીજા ટુકડાનો વેગ ......
A
$\frac{m}{{M\,\, - \,\,m}}\,\,v$
B
$\frac{M}{{M\,\, - \,\,m}}\,\,\,v$
C
$\frac{{M\,\, + \,\,m}}{M}\,\,v$
D
$\frac{M}{m}\,\,v$
Solution
અવકાશયાનના એક ટુકડાનું દળ $m$ છે. આથી બીજા ટુકડાનું દળ ($M-m$) થશે.
ધારો કે, તેનો વેગ $v'$ છે. વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર,
અવકાશયાનનું પ્રારંભિક વેગમાન = અવકાશયાનના ટુકડાઓનું વેગમાન
$Mv = m(0) + (M – m) v'$
$\therefore \,\,\,v'\,\, = \,\,\frac{M}{{M\,\, – \,\,m}}\,\,v$
Standard 11
Physics