English
Hindi
4-1.Newton's Laws of Motion
medium

ગુરૂત્વમુક્ત ઓરડામાં $m_1$ દળનો માણસ ભોંયતળિયાથી $h$ ઉંચાઈએ ઊભો છે. માણસ $m_2$ દળનો બોલ $ u$ જેટલી ઝડપથી અધો દિશામાં ફેંકે છે. જ્યારે બોલ તળિયા પર પહોંચશે ત્યારે માણસનું ભોંય તળિયાથી અંતર શોધો.?

A

$\left( {\,\frac{{{m_2}}}{{{m_1}}}} \right)\,\,h$

B

$\left( {1\,\, - \,\,\frac{{{m_2}}}{{{m_1}}}} \right)\,\,h$

C

$\left( {1\,\, + \,\,\frac{{{m_2}}}{{{m_1}}}} \right)\,\,h$

D

${\left( {1\,\, - \,\,\frac{{{m_2}}}{{{m_1}}}} \right)^2}\,\,h$

Solution

બોલને તળિયા સુધી પહોંચતા લાગતો સમય $t = h/u,$    રેખીય વેગમાન સંરક્ષણના નિયમ પરથી,

માણસ નો વેગ $\,{\text{v}}\,\, = \,\,\left( {\frac{{{{\text{m}}_{\text{2}}}u}}{{{m_1}}}} \right)$

તેથી માણસ ઊદ્ધ્રવ દિશા માં જશે $ = \,\,{\text{vt}}\,\, = \,\,\left( {\frac{{\text{h}}}{{\text{u}}}} \right)\,\,\left( {\frac{{{m_2}u}}{{{m_1}}}} \right)\,\, = \,\,\frac{{{m_2}}}{{{m_1}}}\,\,h$

માણસનું તળિયા થી કુલ અંતર $ = \,\,{\text{h}}\,\, + \,\,\frac{{{{\text{m}}_{\text{2}}}}}{{{{\text{m}}_{\text{1}}}}}\,\,h\,\, = \,\,\left( {1\,\, + \,\,\frac{{{m_2}}}{{{m_1}}}} \right)\,\,h$

 

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.