$20\ kg$ દળનું ઘન નળાકાર તેની અક્ષની આસપાસ $100\ rad. s^{-1}$, ની કોણીય ઝડપથી ગતિ કરે છે. નળાકારની ત્રિજ્યા $0.25\ m$ છે. નળાકારની અક્ષ પર તેનું કોણીય વેગમાનનું મૂલ્ય ........ $joule/second$ થશે.
$55.5$
$6.25$
$62.5$
$20.6$
એક કણના કોણીય વેગમાન અને ટોર્ક વચ્ચેનો સંબંધ મેળવો.
એક કણનું સ્થાન $\overrightarrow {r\,} = (\hat i + 2\hat j - \hat k)$ અને વેગમાન $\overrightarrow P = (3\hat i + 4\hat j - 2\hat k)$ તો કોણીય વેગમાન કોને લંબ હશે ?
$m$ દળનો એક કણ $XY$ સમતલમાં $AB$ સીધા માર્ગે $v$ વેગથી ગતિ કરે છે. સંદર્ભબિંદુ $O$ ને અનુલક્ષીને $A$ બિંદુએ કણનું કોણીય વેગમાન $L_A $ અને $B$ બિંદુએ $L_B$ હોય, તો ........
$m=5$ નો કણ $v = 3\sqrt 2$ ના અચળ વેગથી $XOY$ સમતલમાં $Y = X + 4$ રેખા પર ગતિ કરે છે. તેનું ઉગમબિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન કેટલું મળે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $M$ દળ અને $R $ ત્રિજ્યાની તકતી સમક્ષિતિજ સમતલ પર ગબડે કરે છે. ઊગમબિંદુ $O$ પર તકતીના કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું થશે ?