English
Hindi
12.Kinetic Theory of Gases
normal

હાઈડ્રોજન વાયુ માટે $C_P$ - $C_V$ =$a$ અને ઓક્સિજન માટે $C_P$ - $C_V$ = $b$ છે. $a$ અને $b$ વચ્ચેનો સંબંધ .......દ્વારા આપવામાં આવે છે. (જ્યાં $C_P$, $C_V$ એ અનુક્રમે અચળ દબાણ અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા છે.)

A

$a = 16b$

B

$b = 16a$

C

$a = 4b$

D

$a = b$

Solution

$C_P$ – $C_V$ = $R$ બંનેને સરખાવતાં $a = b$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.