English
Hindi
12.Kinetic Theory of Gases
normal

બીકરને $4°C$ ના પાણી વડે સંપૂર્ણ ભરેલું છે. તે ઓવરફ્લો થશે જો .........

A

$4°C$ થી વધુ એ ગરમ કરીએ

B

$4°C$ થી નીચે ઠંડુ કરીએ

C

$4°C$ થી ઉપર અને નીચે અનુક્રમે ગરમ અને ઠંડુ બંન્ને કરતાં

D

એકપણ નહિ

Solution

Volume of water is minimum at $4^{\circ} C$. It will overflow if both heated and cooled above and below $4^{\circ} C$ respectively.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.