- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
$27° C$ અને $1.0 \times10^5 Nm^{-2}$ દબાણે આપેલા વાયુના જથ્થાના પરમાણુઓનો $rms$ વેગ $200 \,m \,sec^{-1}$ છે. જો તાપમાન અને દબાણ અનુક્રમે $127° C$ અને $0.5 \times 10^5 Nm^{-2}$ હોય તો $rms$ વેગ શું થશે?
A
$\frac{{400}}{{\sqrt 3 }}\,\,\,m{s^{ - 1}}$
B
$100\sqrt 2 \,\,m{s^{ - 1}}$
C
$100\,\,\,\frac{{\sqrt 2 }}{3}\,\,m{s^{ - 1}}$
D
$50\,\,\,\frac{{\sqrt 2 }}{3}\,\,\,m{s^{ - 1}}$
Solution
${{\text{v}}_{\text{r}}}\alpha \sqrt T \,\, \Rightarrow \,\,\frac{{{v_r}}}{{200}} = \sqrt {\frac{{400}}{{300}}} \Rightarrow \,{v_r} = \frac{{400}}{{\sqrt 3 }}$
Standard 11
Physics