- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
આકૃતિમાં આપેલા જથ્થાના વાયુ માટે અચળ દબાણ $P_1$ અને $P_2$ માટે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ દર્શાવેલ છે. તે પરથી કહી શકાય કે...........

A
$P_1$ > $P_2$
B
$P_1$ < $P_2$
C
$P_1$ = $P_2$
D
કંઈ કહી શકાય નહિ.
Solution
અહી ${\theta _1}\, < \,{\theta _2}\,\,\,\therefore \,\,t\alpha n\,{\theta _1}\,\, < \,\,t\alpha n\,{\theta _2}\,\,\,$
$\therefore \,\,{\left( {\frac{V}{T}} \right)_1}\,\, < \,\,{\left( {\frac{V}{T}} \right)_2}$ તેમજ $PV\,\, = \,\,\mu RT\,\,{\text{ }}$પરથી ${\text{ }}\,\,\frac{V}{T}\,\, \propto \,\,\frac{1}{P}\,$થાય .
તેથી $\left( {\frac{1}{{{P_1}}}} \right) < \left( {\frac{1}{{{P_2}}}} \right)\,\,\therefore \,{P_1}\, > \,{P_2}$
Standard 11
Physics