- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
સમાન દળના બે પદાર્થ $A$ અને $B$ ને સમાન સ્થિતિમાં $6$ $cal s^{-1}$ ના નિયમિત દરથી ગરમ કરવામાં આવે છે. આકૃતિમાં તાપમાન અને દબાણ વચ્ચેનો આલેખ છે. સંપૂર્ણ ગલન માટે શોષાતી ઉષ્મા $H_A/H_B$ નો ગુણોત્તર શું થશે?

A
$\frac{9}{4}$
B
$\frac{4}{9}$
C
$\frac{8}{5}$
D
$\frac{5}{8}$
Solution
${\text{Q}} = {\text{mL}} = {\text{Pt}}\,\,\,\,\,\,{\text{L}} \propto \,{\text{t}}\,\,{\text{;}}\,$
$\frac{{{{\text{L}}_{\text{A}}}}}{{{{\text{L}}_{\text{B}}}}} = \frac{{6 – 2}}{{6.5 – 4}} = \frac{4}{{2.5}} = \frac{8}{5}$
Standard 11
Physics