- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
બે જુદી જુદી ધાતુના સમાન જાડાઇના પરંતુ $K$ અને $2K$ ઉષ્મા વાહકતા ધરાવતી ધાતુના બનાવેલ સંયુક્ત ચોસલાની સમતુલ્ય ઉષ્મા વાહકતા ...... હોય.
A
$\sqrt 2 K$
B
$3 \,K$
C
$\frac{4}{3}K$
D
$\frac{2}{3}K$
Solution
બંને સળિયા શ્રેણીમાં હોવાથી સમતુલ્ય ઉષ્મિય અવરોધ
$R = {R_1} + {R_2}$ પરંતુ $R = \frac{L}{{KA}}$ હોવાથી
$\therefore \frac{{2L}}{{k'A}} = \frac{L}{{kA}} + \frac{L}{{2kA}}$
$\therefore \frac{2}{{k'}} = \frac{1}{K} + \frac{1}{2K} = \frac{3}{2K}\therefore k' = \frac{4}{3}K$
Standard 11
Physics