- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
ગરમ પાણીને ઉષ્માવાહક બંધપાત્રામાં ભરીને મૂકેલ છે. તેનું તાપમાન $75°\,C$ થી ઘટી $70°\,C$ થવા $T_1$ $min$ સમય, $70°\,C$ થી ઘટી $65°\,C$ થવા $T_2$ $min$ સમય અને $65°\,C$ થી ઘટી $60 ^oC$ થવા $t_3 \,min$ લાગે છે તો .....
A
$T_1$ = $T_2$ = $T_3$
B
$T_1$ < $T_2$ < $T_3$
C
$T_1$ > $T_2$ >$ T_3$
D
$T_1$ < $T_2$ > $T_3$
Solution
ન્યૂટનના શીતનના નિયમ અનુસાર પદાર્થનો ઠંડા પડવાનો દર પદાર્થના તાપમાન અને તેની આસપાસના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોવાથી સમય સાથે પદાર્થ અને આજુબાજુના તાપમાનનો તફાવત ઘટતો જતો હોવાથી સમય વધતો જાય.
Standard 11
Physics