English
Hindi
12.Kinetic Theory of Gases
normal

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ગોળાઓને એકબીજા સાથે જોડેલા છે. ગોળા $I$ નું કદ ગોળા $II$ ના કદ કરતાં બમણું છે. તેમાં અનુક્રમે $100 K$ અને $200 K$ તાપમાને આદર્શ વાયુ ભરેલો છે. ગોળા $I$ માં ભરેલા વાયુનું દળ $m$ હોય, તો ગોળા $II$ માં રહેલા વાયુનું દળ કેટલું હોય.?

A

$m$

B

$m/2$

C

$m/4$

D

$m/8$

Solution

બંને ગોળા જોડેલા હોવાથી દબાણ સમાન હોય. અહીં, $V_1 = 2V_2,  T_2 = 2T_1$

હવે $\frac{{P{V_2}}}{{P{V_1}}}\,\, = \,\frac{{m'}}{m}\,\,\frac{{R{T_2}}}{{R{T_1}}}\,\,\therefore \,\frac{{{V_2}}}{{2{V_2}}}\,\, = \,\frac{{m'}}{m}\,\left( {\frac{{200}}{{100}}} \right)\,\,\,\,\therefore \,m'\,\, = \,\frac{m}{4}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.