- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
$5$ લિટરના પાત્રમાં $0.8 m$ ના દબાણે વાયુ રહેલો છે. તેને બીજા શૂન્યવકાશિત $3$ લિટર ક્ષમતા પાત્ર સાથે જોડેલો છે. પરિણામી દબાણ શું .... $m$ થશે? (અચળ તાપમાને)
A
$\frac{4}{3}$
B
$0.5$
C
$2.0$
D
$\frac{3}{4}$
Solution
$P_1V_1 = P_2V_2$
$0.8 \times 5 = P_2 \times 8 ⇒ P2 = 0.5 \,m\, Hg$
Standard 11
Physics
Similar Questions
normal