English
Hindi
12.Kinetic Theory of Gases
normal

પિસ્ટન ઘરાવતા પાત્ર $A$ અને $B$ માં $300\, K$ તાપમાને દ્રીપારિમાણીય વાયુ ભરેલ છે.પાત્ર $A$ માં પિસ્ટન હલનચલન કરી શકે છે. જયારે પાત્ર $B$ માં પિસ્ટન જડિત છે.બંને પાત્રને સમાન ઉષ્મા આપવામાં આવે છે.જો પાત્ર $A $ માં તાપમાન $30\, K$ વઘતું હોય તો B માં તાપમાન કેટલું $K$ વઘશે ? બંને પાત્રમાં સમાન વાયુ ભરેલ છે.

A

$30$

B

$18$

C

$50$

D

$42$

Solution

${(\Delta Q)_{{\rm{isobaric}}}} = {(\Delta Q)_{{\rm{isochoric}}}}$

$\mu \,{C_p}{(\Delta T)_A} = \mu \,{C_v}{(\Delta T)_B}$

==> ${(\Delta T)_B} = \frac{{{C_p}}}{{{C_v}}}{(\Delta T)_A} = \gamma {(\Delta T)_A} = 1.4 \times 30 = 42\,K.$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.