$5$ વાયુના પરમાણુની ઝડપ કોઈપણ એકમ $2,3,4,5,6$ છે. આ પરમાણુઓની $rms$ ઝડપ કેટલી થાય?
$2.91$
$3.52$
$4$
$4.24$
${{\text{v}}_{\text{t}}} = \sqrt {\frac{{{2^2} + {3^2} + {4^2} + {5^2} + {6^2}}}{5}} = 4.24$
આકૃતિમાં આપેલા જથ્થાના વાયુ માટે અચળ દબાણ $P_1$ અને $P_2$ માટે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ દર્શાવેલ છે. તે પરથી કહી શકાય કે………..
અવાહક કરેલી દિવાલના પાત્રને વિભાજન બે ઘટકમાં વિભાજીત કરે છે. સમાન વાયુને બંન્ને ભાગમાં ભરવામાં આવે છે. જમણા ભાગમાં કદ, તાપમાન અને દબાણ અનુક્રમે $2V, T$ અને $2P$ છે. જ્યારે ડાબા ભાગમાં આ જ પરિણામો $V, T$ અને $P$ છે. જમણા ભાગ અને ડાબા ભાગમાં રહેલાં પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર શું છે?
એક પાત્રમાં ${P_0}$ દબાણે વાયુ ભરેલ છે.વાયુના બઘા અણુના દળ અડઘા અને $rms$ ઝડપ બમણી કરતાં નવું દબાણ
$V$ કદ, $P$ દબાણ અને $T$ તાપમાન ધરાવતા $5$ ગ્રામ ઑકિસજન વાયુ માટે અવસ્થા સમીકરણ ….. થશે.
$0°C$ એ ગેસ ચેમ્બરમાં રહેલા આદર્શ હાઈડ્રોજન વાયુના પરમાણુની $rms \,$ઝડપ $3180 m/s$ છે. હાઈડ્રોજન વાયુનું દબાણ ….. વાતાવરણ થશે? હાઈડ્રોજન વાયુની ઘનતા $8.99 \times 10^{-2 } kg/m^3$, $1$ વાતાવરણ = $1.01 = 10^5 $$N/m^{2}$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.