- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
$0°C$ એ ગેસ ચેમ્બરમાં રહેલા આદર્શ હાઈડ્રોજન વાયુના પરમાણુની $rms \,$ઝડપ $3180 m/s$ છે. હાઈડ્રોજન વાયુનું દબાણ ..... વાતાવરણ થશે? હાઈડ્રોજન વાયુની ઘનતા $8.99 \times 10^{-2 } kg/m^3$, $1$ વાતાવરણ = $1.01 = 10^5 $$N/m^{2}$
A
$1.0$
B
$1.5$
C
$2.0$
D
$3.0$
Solution
${{\text{v}}_{\text{r}}} = 3180 = \sqrt {\frac{{3P}}{\rho }} $
Standard 11
Physics
Similar Questions
normal