English
Hindi
12.Kinetic Theory of Gases
normal

$300 K$ તાપમાને ઓક્સિજન વાયુના નમૂનાના પરમાણુઓની સરેરાશ સ્થાનાંતરિત ઊર્જા અને $rms$ ઝડપ અનુક્રમે $6.21 \times 10^{-21}  J$ અને $484 m/s\, 600 K$ તાપમાને આ કિંમતો અનુક્રમે .....થશે. આદર્શ વાયુ વર્તણૂંક લો.

A

$12.42 \times  10^{-21} J, 968 m/s$

B

$8.78\times 10^{-21} J, 684 m/s$

C

$6.21 \times 10^{-21} J, 968 m/s$

D

$12.42 \times  10^{-21} J, 684 m/s$

Solution

$\,E\,\,\alpha \,\,T$

$\frac{{{E_2}}}{{{E_1}}} = \frac{{{T_2}}}{{{T_1}}} \Rightarrow \,{E_2} = 2{E_1}\,\,\,$

$V\alpha \sqrt T  \Rightarrow \,{V_2} = V\sqrt 2 $

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.