- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
એક બંધ પાત્રમાં ભરેલા વાયુનું તાપમાન $1°C$ વધારતા તેનાં દબાણમાં $0.4\%$ નો વધારો થાય છે. તો આ વાયુનું પ્રારંભિક તાપમાન ... હશે.
A
$25 °C$
B
$250 °C$
C
$250 K$
D
$2500 K$
Solution
${{\text{P}}_{\text{1}}}{\text{ = P}}$ અને ${T_{\text{1}}}{\text{ = T }}$અહી V અચલ છે .
${P_2} = P + \frac{{0.4}}{{100}}P = 1.004P,\,\,\,{T_2} = T + 1\,\,\,\,$
$ \Rightarrow \,\,\,\,\,\frac{{{P_2}}}{{{P_1}}} = \frac{{{T_2}}}{T}\,\,\,\therefore \,\frac{{1.004P}}{P} = \frac{{T + 1}}{T} = 1 + \frac{1}{T}\,\,\,\therefore \,\,\,T = \frac{1}{{0.004}} = 250\,\,K$
Standard 11
Physics