English
Hindi
12.Kinetic Theory of Gases
normal

બે સમાન કાચના બલ્બને $0°C$ એ પાતળી કાચની નળી દ્વારા એકબીજા સાથે જોડેલા છે. એક બલ્બને બરફમાં અને બીજાને ગરમ પાણીમાં રાખીને વાયુ ભરવામાં આવે છે ત્યારે વાયુનું દબાણ $1.5$ ગણું થાય છે. ગરમ પાત્રનું તાપમાન કેટલા ............. $^\circ \mathrm{C}$ છે?

A

$100$

B

$182$

C

$256$

D

$546$

Solution

$\frac{{PV}}{{273}} + \frac{{PV}}{{273}} = \frac{{1.5PV}}{{273}} + \frac{{1.5PV}}{{T_2^1}}$

$\frac{{0.5PV}}{{273}} = \frac{{1.5PV}}{{T_2^1}} \Rightarrow \,{T_2} = 819\,k\, \Rightarrow \,{T_2} = {546^ \circ }C$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.