English
Hindi
12.Kinetic Theory of Gases
normal

જો આંતર આણ્વિય બળને દૂર કરવામાં આવે ત્યારે $STP$ એ $4.5\, kg$ પાણી દ્વારા મેળવાતું કદ કેટલું થશે?

A

$5.6 m^3$

B

$4.5 m^3$

C

$11.2$ લિટર

D

$11.2$

Solution

$4.5 \,kg$ પાણી ; $4500\, gm$ પાણી

મોલ ની સંખ્યા $ = \frac{{4500}}{{18}} = 250$ મોલ

 $22.4$ લિટર = $1$ મોલ

$250$ મોલમાં = $22.4 \times  250$ લિટર = $5600$ લિટર અથવા $5.6 \,m^3.$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.