$20^oC$ એ રહેલા $5 \,kg$ પાણીને ઉત્કલનબિંદુએ લઈ જતાં કેટલી કિલો જૂલ ઊર્જા મળશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2 kJ kg^{-1} c^{-1}$)
$1680$
$7100$
$1720$
$1740$
કેલોરીમીટરમાં પાણી સમતુલ્ય $20 \,g$ છે, $1.1 \,kg$ પાણીનો જથ્થો $288 \,K$ તાપમાને છે. જો $373 \,K$ તાપમાન ધરાવતી વરાળને તેમાંથી પસાર કરવામાં આવે તો પાણીનું તાપમાન $6.5^{\circ} C$ જેટલું વધે છે. તો વરાળ ....... $g$ ઠંડી થઈ રશે.
$30°C$ તાપમાને રહેલ $80\, gm$ પાણીને $0°C$ તાપમાને રહેલ બરફના બ્લોક પર પાડવામાં આવે છે. કેટલા દળનો ($gm$ માં) બરફ ઓગળશે?
$60\ kg$ દળના માણસને ખોરાકમાંથી $10^5 calories$ ઊર્જા મળે છે,જો તેની કાર્યક્ષમતા $ 28\%$ હોય,તો તે ...... $m$ ઊંચાઇ સુધી જઇ શકે?
$100 \,g$ ની લોખંડની ખીલ્લીને $1.5 \,kg$ દળ ધરાવતી અને $60\, ms ^{-1}$ ના વેગ સાથેની હથોડી વડે ઠોકવામાં આવે છે. જો હથોડીની એક ચતુર્થાંશ જેટલી ઊર્જા ખીલ્લીને ગરમ કરવામાં વપરાતી હોય તો ખીલ્લીના તાપમાનમાં ($^{\circ} C$ માં) કેટલો વધારો થશે $?$ [લોખંડની વિશિષ્ટ : ઉષ્માધારીતા $=0.42 Jg ^{-1}{ }^{\circ} C ^{-1}$ ]
$100°C$ તાપમાને રહેલ વરાળ $0.02 \,kg$ જળતુલ્યાંક ધરાવતા કેલરીમીટરમાં $15°C$ તાપમાને રહેલ $1.1\, kg$ પાણી પરથી પસાર થાય જ્યાં સુધી કેલરીમીટર અને પાણીનું તાપમાન $80°C$ થાય.તો કેટલા $kg$ વરાળનું પાણીમાં રૂપાંતર થયું હશે?