- Home
- Standard 11
- Physics
12.Kinetic Theory of Gases
normal
આદર્શ વાયુના $T_1$ તાપમાને $P_1$ દબાણે બંધ બોક્ષમાં $N$ પરમાણુઓ છે. જો બોક્ષમાં પરમાણુઓ બમણા કરવામાં આવે અને કુલ ગતિ ઊર્જા પહેલાં જેટલી રાખવામાં આવે ત્યારે નવું દબાણ $P_2$ અને તાપમાન $T_2$ શું થશે?
A
$P_2$ = P, $T_2$ = $T_1$
B
${P_2} = \,\,{P_1}\,,\,\,{T_2} = \,\,\frac{{{T_1}}}{2}$
C
$P_2$ = 2 $P_1$, $T_2$ = $T_1$
D
${P_2} = \,\,2{P_1}\,,\,\,{T_2} = \,\,\frac{{{T_1}}}{2}$
Solution
${{\text{(TKE)}}_{\text{1}}} = {(TKE)_2} \Rightarrow \,N\frac{{K{T_1}}}{2} = 2N\frac{{KT}}{2} \Rightarrow {T_2} = \frac{{{T_1}}}{2}$
$P = \frac{{NKT}}{V} \Rightarrow \,\frac{{{P_1}}}{{{P_2}}} = \frac{{{N_1}{T_1}}}{{{N_2}{T_2}}} = \frac{{N{T_1}}}{{2N\frac{{{T_1}}}{2}}} = 1$
Standard 11
Physics