- Home
- Standard 11
- Physics
બે સળિયાઓમાં એક એલ્યુમિનિયમ અને બીજો સ્ટિલનો છે જેની પ્રારંભિક લંબાઈ અનુક્રમે $ℓ_1$ અને $ℓ_2$ છે. જેને ભેગા કરીને એક $ℓ_1 + ℓ_2$ લંબાઈનો સળિયો બનાવવામાં આવે છે. એલ્યુમિનિયમ અને સ્ટિલનો રેખીય પ્રસરણાંક અનુક્રમે $\alpha _a$ અને $\alpha _s$ છે. જો બંન્નેની લંબાઈ સમાન રીતે વધે છે જ્યારે તેનું તાપમાન $t°C$ કરવામાં આવે તો $\frac{{{\ell _1}}}{{({\ell _1} + {\ell _2})}}$ નો ગુણોત્તર શોધો.
$\frac{{{\alpha _S}}}{{{\alpha _a}}}$
$\frac{{{\alpha _a}}}{{{\alpha _s}}}$
$\frac{{{\alpha _s}}}{{({\alpha _a} + {\alpha _s})}}$
$\frac{{{\alpha _a}}}{{({\alpha _a} + {\alpha _s})}}$
Solution
$\Delta {\ell _{\text{1}}} = \Delta {\ell _2}$ આપેલ છે
${\ell _{\text{1}}}{\alpha _a}t = {\ell _2}{\alpha _s}t\,\,\,\,\,\,\,\,\frac{{{\ell _1}}}{{{\ell _2}}} = \frac{{{\alpha _s}}}{{{\alpha _a}}}\,\,\,\,\,\,\frac{{{\ell _1}}}{{{\ell _1} + {\ell _2}}} = \frac{\alpha }{{{\alpha _a} + {\alpha _s}}}$