હાઈડ્રોજન પરમાણુનું દળ $3.32 \times 10^{-27} kg$ છે. જો $2 \,cm^2$ ક્ષેત્રફળવાળી દિવાલ સાથે પ્રતિ સેકન્ડ $10^{23} $પરમાણુઓ દિવાલના લંબથી $45°$ એ અથડાઈને સ્થિતિ સ્થાપકીય રીતે $10^3\, m/s$ થી પરાવર્તન પામે છે. દિવાલ પર લાગતું દબાણ ....હશે. ($N/m^{2}$)
$0.875 \times 10^4 \,N/m^{2}$
$1.027 \times 10^{-3} \,N/m^{2}$
$2.347 \times 10^3 \,N/m^{2}$
$3.217 \times 10^2 \,N/m^{2}$
$1000\, kg $ દળની ટ્રોલી $50\, km/h$ ના વેગથી ગતિ કરે છે.તેના પર $250\, kg$ દળ મૂકતાં નવો વેગ ........ $km/hour$ થાય.
$10\,kg$ દળવાળી એક મશીન ગનમાંથી $20\,g$ દળની $100\,ms ^{-1}$ ઝડપથી અને $180$ પ્રતિ મિનિટ ના દરથી બુલેટ છોડવામાં આવે છે. તો મશીનગનનો રીકોઈલ વેગ $...........\,m/s$ થાય.
એક સ્થિર રહેલાં પદાર્થ બે અસમાન દળોના ટુકડાઓમાં વિસ્ફોટિત થાય છે. તો તેના ટુકડાઓ કેવી રીતે ગતિ કરશે?
પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે. જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે, તો દર્શાવો કે તે નીપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ.
સ્થિર સ્થિતિએ હવામાં બોમ્બનો વિસ્ફોટ થઈને તેના બે ટુકડાઓ થાય છે. જો એક ટુકડો $v_o$ વેગ સાથે ઉર્ધ્વ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. તો બીજો ટુકડો કઈ દિશામાં ગતિ કરતો હશે ?