$M$ દળનો સ્થિર બોમ્બ ફૂટતાં $M/4$ દળના બે ટુકડા લંબ દિશામાં $3\, m/s$ અને $4 \,m/s$ ના વેગથી ગતિ કરે તો,ત્રીજા ટુકડાનો વેગ .......... $m/s$ હશે.
$1.5$
$2.0$
$2.5$
$3.0$
$1 \mathrm{~m}$ લંબાઈનું સાદું લોલક $1 \mathrm{~kg}$ દળનું દોલક ધરાવે છે. તેના પર $10^{-2} \mathrm{~kg}$ દળની બુલેટ $2 \times 10^2 \mathrm{~ms}^{-1}$ ઝડપથી અથડાય છે. આ બુલેટ દોલકની અંદર ખૂંચી જાય છે. દોલકે પાછુ વળે તે પહેલાની ઉંચાઈ_______છે. ( $\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2$લો)
અવકાશયાનનું દળ $ M $ છે અને તે $v $ જેટલા વેગથી અવકાશમાં ગતિ કરે છે. અવકાશયાનમાં ધડાકો થતાં તેના બે ટુકડા થાય છે. ધડાકા બાદ $m$ દળ ધરાવતો ટુકડો સ્થિર થાય છે. બીજા ટુકડાનો વેગ ......
રોકેટ નીચેની પૈકી કોના સંરક્ષણના નિયમ પર કાર્ય કરે છે?
ગુરૂત્વમુક્ત ઓરડામાં $m_1$ દળનો માણસ ભોંયતળિયાથી $h$ ઉંચાઈએ ઊભો છે. માણસ $m_2$ દળનો બોલ $ u$ જેટલી ઝડપથી અધો દિશામાં ફેંકે છે. જ્યારે બોલ તળિયા પર પહોંચશે ત્યારે માણસનું ભોંય તળિયાથી અંતર શોધો.?
બે કણોના સંઘાત માટે સામાન્ય રીતે નીચેના પૈકી કઈ રાશિ સંરક્ષી છે?