અચળ દબાણે ઘનતાવાળા આદર્શ વાયુ માટે $v_{rms}$ $\propto$ ……
$d^2$
$d$
$\sqrt d $
$\frac{1}{{\sqrt d }}$
${v_{rms}} = \sqrt {\frac{{3P}}{d}} \,\,$ સૂત્ર મુજબ ${v_{rms}} \propto \frac{1}{{\sqrt d }}$
પહાડની ઉપર અને નીચે ઘનતાનો ગુણોતર
પિસ્ટન ઘરાવતા પાત્ર $A$ અને $B$ માં $300\, K$ તાપમાને દ્રીપારિમાણીય વાયુ ભરેલ છે.પાત્ર $A$ માં પિસ્ટન હલનચલન કરી શકે છે. જયારે પાત્ર $B$ માં પિસ્ટન જડિત છે.બંને પાત્રને સમાન ઉષ્મા આપવામાં આવે છે.જો પાત્ર $A $ માં તાપમાન $30\, K$ વઘતું હોય તો B માં તાપમાન કેટલું $K$ વઘશે ? બંને પાત્રમાં સમાન વાયુ ભરેલ છે.
નીચેનામાંથી યોગ્ય સંબંધ દર્શાવો.
અચળ દબાણે એક આદર્શ $mol$ વાયુનું તાપમાન $10 K$ વધારવા $207 J$ ઉષ્મા આપવી પડે છે. જો આ વાયુનું અચળ કદે તાપમાન $10 K$ વધારવામાં આવે, તો જરૂરી ઉષ્મા ……. $J$ $(R = 8.3 J/mol K)$
બે સમાન કાચના બલ્બને $0°C$ એ પાતળી કાચની નળી દ્વારા એકબીજા સાથે જોડેલા છે. એક બલ્બને બરફમાં અને બીજાને ગરમ પાણીમાં રાખીને વાયુ ભરવામાં આવે છે ત્યારે વાયુનું દબાણ $1.5$ ગણું થાય છે. ગરમ પાત્રનું તાપમાન કેટલા …………. $^\circ \mathrm{C}$ છે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.