ન્યુક્લિયસ પ્રક્રિયામાં કોનું સંરક્ષણ થાય 

  • [AIIMS 1997]
  • A

    માત્ર દળ

  • B

    માત્ર ઊર્જા

  • C

    માત્ર વેગમાન

  • D

    દળ,ઊર્જા અને વેગમાન

Similar Questions

$U^{235}$ અને $U^{238}$ સમસ્થાનિકના નમૂના માટે ક્યું સાચું છે?

ન્યૂટ્રૉનની શોધ કોણે કરી હતી ? 

ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યાનું સૂત્ર લખો. 

ન્યુક્લિયસની ત્રિજ્યા  (પરિમાણ)  કેવી રીતે અંદાજવામાં આવી ? અને તેની ત્રિજ્યા અને પરમાણુદળાંક સાથેનો સંબંધ લખો. 

$^{12}C$ અને $^{14}C$ ને સરખાવતાં..