ન્યુકિલયસનું પરમાણુદળાંક ...
હંમેશા પરમાણુક્રમાંક કરતાં ઓછું હોય છે.
હંમેશા પરમાણુક્રમાંક કરતાં વધુ હોય છે.
હંમેશા પરમાણુક્રમાંક જેટલું હોય છે.
ક્યારેક પરમાણુ ક્રમાંક જેટલું તો ક્યારેક પરમાણુ ક્રમાંકથી વધુ હોય છે.
આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોનની વ્યાખ્યા લખો.
ન્યુક્લિયસના બંધારણ માટે વપરાતા જુદા-જુદા પદોને વ્યાખ્યાયિત કરો.
ન્યુકિલયસ બે ભાગમાં વિભાજીત થાય છે જેમનાં વેગનો ગુણોત્તર $2:1$ છે. તેમના ન્યુક્લિયસની ત્રિજયાનો ગુણોત્તર કેટલો હશે?
$ _{13}A{l^{27}} $ અને $ _{52}{X^A} $ ની ત્રિજયાનો ગુણોત્તર $3:5$ હોય,તો $X$ માં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે?
$^{40}Ca$ અને $^{16}O$ ના ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?