રેડિયો એકેટિવ તત્વનું અર્ધ આયુષ્ય $10$ દિવસ છે. જો નમૂનાનું દળ ઘટીને $\frac{{1}}{{10}} \, th$ થાય ત્યારે લાગતો સમય ........ દિવસ છે.
$100$
$50$
$33$
$16$
$_{10}^{23} Ne$ ન્યુક્લિયસ $B^--$ ઉત્સર્જન દ્વારા ક્ષય પામે છે. $B-$ ક્ષયનું સમીકરણ લખો અને ઉત્સર્જન પામેલા ઈલેક્ટ્રૉનની મહત્તમ ગતિઊર્જા શોધો.
$m\left(_{10}^{23} Ne \right)=22.994466 \;u$
$m\left(_{11}^{23} Na\right) =22.089770\; u$ આપેલ છે.
ન્યુટ્રોન બીમની ગતિઊર્જા $0.0837 \,eV $ છે,તેનો અર્ધઆયુ $693\,s$ અને દળ $1.675 \times {10^{ - 27}}\,kg$ છે, તો $40\,m$ અંતર કાપ્યા પછી અવિભંજીત ભાગ કેટલો રહે?
ચરઘાતાંકીય નિયમનું સમીકરણ સ્વરૂપ જણાવો.
રેડિયો એક્ટિવ તત્વનું દળ $40$ દિવસમાં $\frac{1}{{16}}$ માં ભાગનું થાય છે. તો તત્વનો અર્ધઆયુ ........ દિવસ
ડ્યુટેરીયમની બંધન ઊર્જા $2.23\, MeV$ હોય ત્યારે તેની દળ ક્ષતિ ........ $amu$ છે.