ડ્યુટેરીયમની બંધન ઊર્જા $2.23\, MeV$ હોય ત્યારે તેની દળ ક્ષતિ ........ $amu$ છે.
$-0.0024$
$-0.0012$
$0.0012$
$0.0024$
રેડિયો એકિટવ પદાર્થ દ્વારા ઉત્સર્જિત બીટા કણોની સંખ્યા તેના દ્વારા ઉત્સર્જિત આલ્ફા કણોની સંખ્યા કરતાં બમણી છે. પરિણામી જનિત ન્યુકિલયસ એ .......
$^{64}Cu$ ન્યુક્લિડ માટે અચળાંક $1.6× 10^{-5}\,s^{-1}$ છે. $1 \,mg^{64}\,Cu$ નમૂનાની એક્ટિવીટી ...........$Ci$ શોધો. કોપરનો અણુભાર $64 \,g/mol.$
રેડિયોએકિટવ તત્ત્વ $A$ અને $B$ નો અર્ધઆયુ $1$ અને $2$ વર્ષ છે. શરૂઆતમાં $10\, gm$ અને $1\,gm$ લેવામાં આવે છે,તો કેટલા ............ વર્ષ પછી બંનેના દળ સમાન થાય?
$t=0$ સમયે એક રેડિયોએક્ટિવ નમૂનામાં $9750$ કાઉન્ટ પ્રતિ મિનિટ અને $t = 5$ મિનિટ સમતે તે $975$ કાઉન્ટ પ્રતિ મિનિટ છે. તો તેનો ક્ષય નિયતાંક (પ્રતિ મિનિટ) કેટલો હશે?
રેડિયોએક્ટિવ તત્ત્વ $N$ પરમાણુઓ $n$ સંખ્યાના $\alpha$- કણોના સ્ત્રાવ પ્રતિ સેકન્ડ કરે તો તત્વનો સરેરાશ જીવનકાળ સેકન્ડમાં