રેડિયો એક્ટિવ તત્વનું દળ $40$ દિવસમાં $\frac{1}{{16}}$ માં  ભાગનું થાય છે. તો તત્વનો અર્ધઆયુ ........ દિવસ

  • [AIIMS 2003]
  • A

    $10$

  • B

    $20$

  • C

    $40$

  • D

    એક પણ નહીં

Similar Questions

રેડિયો એક્ટિવ તત્વનું પરમાણુ ભાર $M_w$ ગ્રામ છે. તેના $m$ ગ્રામ દળની રેડિયો એક્ટિવીટી .........છે. ($N_A$ એવોગેડ્રો અંક, $\lambda$ ક્ષય અચળાંક)

$C^{14}$ તત્ત્વના $1\,g$ દળની એક્ટિવિટી હાલમાં $12 \,Bq (= 12$ વિભંજનો/સેકન્ડ) માલૂમ પડે છે. તો કેટલા સમય અગાઉ તેની એક્ટિવિટી $16$ બેકવેરલ હશે ? આ તત્વનો અર્ધજીવનકાળ $5760$ વર્ષ છે. 

રેડિયોએકિટવ તત્ત્વનો કોઈ સમયે વિભંજન દર $5000$ વિભંજન$/$મિનિટ છે, $5$ મિનિટ પછી વિભંજન દર $1250$ વિભંજન$/$મિનિટ થાય છે, તો ક્ષય-નિયતાકં (પ્રતિ મિનિટમાં) કેટલો હશે?

  • [AIEEE 2003]

રેડિયો એક્ટિવ સ્ત્રોતને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ છે અને $\alpha, \beta$ અને $\gamma$ - કણો ઉત્સર્જાય તો $\alpha, \beta, \gamma$ અનુક્રમે.......

રેડિયોએક્ટિવ તત્વ દ્વારા ઉત્સર્જાતા $\beta-$કિરણો શું છે?

  • [IIT 1983]