રેડિયો એક્ટિવ પદાર્થનું અર્ધ આયુષ્ય $5$ વર્ષ છે. $10$ વર્ષમાં આ તત્વનું કેટલું વિખંડન થવાની શક્યતા છે?
$0.5$
$0.25$
$0.6$
$0.75$
$ ^{66}Cu $ નો $ \frac{7}{8} $ મો ભાગ વિભંજન થતાં $15$ મિનિટ લાગે છે,તો અર્ધઆયુ સમય કેટલા ........$min$ હશે?
ન્યુક્લિયર તત્વ ${x}$ નો અર્ધઆયુષ્ય સમય તે બીજા $y$ તત્વના સરેરાશ જીવનકાળ જેટલો છે. શરૂઆતમાં તેમના પરમાણુની સંખ્યા સમાન હોય, તો .......
$3.8$ દિવસ અર્ધ આયુષ્ય ધરાવતો રેડિયો એક્ટિવ પદાર્થનું દળ $10.38 \,gm$ છે. $19$ દિવસ બાદ કેટલા ........ ગ્રામ જથ્થો બાકી રહેશે?
$Ra^{226}$ ની વિશિષ્ટ એક્ટિવીટી $1$ ક્યુરી/ગ્રામ છે. ત્યારે $1 \, \mu \, g\, Ra^{226}$ ની એક્ટિવીટી .....થશે.
રેડિયો એક્ટિવ તત્વ વિભંજન થઈને સ્થાયી ન્યુકિલયસ માં રૂપાંતર થાય છે. તો વિભંજન દરનો આલેખ