જો રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ સમય $T$ છે, તો $ \frac{T}{2} $ સમયે અવિભંજીત ભાગ કેટલો હશે?

  • A

    $ \frac{1}{2} $

  • B

    $ \frac{3}{4} $

  • C

    $ \frac{1}{{\sqrt 2 }} $

  • D

    $ \frac{{\sqrt 2 - 1}}{{\sqrt 2 }} $

Similar Questions

$15$ કલાકમાં રેડિયો એક્ટિવ પદાર્થ ઉત્તેજીત જથ્થામાં તેના પ્રારંભિક મૂલ્યથી $1/64$ જેટલો ઘટાડો થાય છે. તેનું અર્ધ આયુષ્ય ....... કલાક શોધો.

ડ્યુટેરીયમની બંધન ઊર્જા $2.23\, MeV$ હોય ત્યારે તેની દળ ક્ષતિ ........ $amu$ છે.

રેડિયોએકિટવ તત્ત્વ માટે વિભંજન દર $ \left( {\frac{{dN}}{{dt}}} \right) $ વિરુધ્ધ સમય $(t)$ નો ગ્રાફ કેવો મળે?

$8.0\, mCi$ તીવ્રતાનો રેડિયો ઍક્ટિવ સ્ત્રોત મેળવવા માટે ${}_{27}^{60}Co$ નો જરૂરી જથ્થો શોધો. ${}_{27}^{60}Co$ નું અર્ધ-આયુ $5.3$ years છે. 

એક મહિનામાં રેડિયો એક્ટિવ નમૂનાનું $10\%$ વિભંજન થાય છે. ચાર મહિનામાં કેટલા ......... $\%$ અંશનું વિભંજન થશે?