રેડિયો એક્ટિવ પદાર્થ એક સાથે $1620$ અને $810$ વર્ષના અર્ધ આયુષ્ય પ્રમાણે બે કણોનું ઉત્સર્જન કરે છે. કેટલા સમય બાદ પદાર્થનો ચોથો ભાગ બાકી રહેશે?

  • A

    $1080$

  • B

    $2430$

  • C

    $3240$

  • D

    $4860$

Similar Questions

રેડિયોએકિટવ તત્ત્વ માટે $ t = 0 $ સમયે ન્યુકિલયસની સંખ્યા $ {N_0} $ છે, વિભંજન દર $R$ અને ન્યુકિલયસની સંખ્યા $N$ હોય,તો $R/N$ નો સમય વિરુધ્ધનો ગ્રાફ કેવો મળે?

$t=0$ સમયે રેડિયોએકિટવ તત્ત્વ નમૂનાનું દળ $10\;gm$ છે. બે સરેરાશ જીવનકાળ પછી આ તત્વના નમૂનાનું દળ ($gm$ માં) આશરે કેટલું હશે?

  • [AIPMT 2003]

રેડિયો એક્ટિવ પદાર્થનું અર્ધ આયુષ્ય $5$ વર્ષ છે. $10$ વર્ષમાં આ તત્વનું કેટલું વિખંડન થવાની શક્યતા છે?

એક રેડિયો એક્ટિવ નમૂનાનો $10\%$ ક્ષય થવા લાગતા ......... વર્ષ શોધો જેનું અર્ધ આયુષ્ય $22$ વર્ષ છે.

$^{215}At$ નો અર્ધઆયુ $100 \,\mu\,s$ છે,તો કેટલા ......... $\mu s$ સમય પછી $1/16^{th}$ ભાગ અવિભંજીત રહે?