એક ન્યુક્લિયસનું બે ન્યુક્લિયર ભાગમાં વિભંજન થાય છે. તેમના વેગનો ગુણોત્તર $2 : 1$ છે, તો તેમના ન્યુક્લિયર ત્રિજ્યાનો ગુણોત્તર ...... થશે.

  • A

    ${2^{\frac{1}{3}}}:1$

  • B

    $1:{3^{\frac{1}{2}}}$

  • C

    ${3^{\frac{1}{2}}}:1$

  • D

    $1:{2^{\frac{1}{3}}}$

Similar Questions

ચરઘાતાંકીય નિયમનું સમીકરણ સ્વરૂપ જણાવો.

રેડિયો ઍક્ટિવ ક્ષયનો નિયમ લખો. 

રેડિયોએકટિવ તત્ત્વની ચોક્કસ રેડિયોએક્ટિવીટી તેનાં પ્રારંભિક મૂલ્યથી $30$ સેકન્ડમાં $\frac{1}{64}$ જેટલી ઘટે છે. તેનો અર્ધઆયુ  .... સેકન્ડ

એક રેડીયો એકટીવ નમૂનો $15$ મીનીટમાં તેના મૂળ જથ્થા કરતાં $\frac{7}{8}$ માં ભાગનો ક્ષય પામે છે. નમૂનાની અર્ધઆયુ $...........$ હશે.

  • [JEE MAIN 2022]

જૂના અવશેષોમાંથી મળેલા પ્રાણીના હાડકામાં $^{14}C$ ની એક્ટિવિટી $12$ વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ છે. જીવિત પ્રાણી માટે $^{14}C$ ની એક્ટિવિટી $16$ વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ હોય તો કેટલા વર્ષ પહેલા તે પ્રાણી મુત્યુ પામ્યો હશે? ($^{14}C$નો અર્ધઆયુષ્ય સમય$t_{1/2} = 5760\,years$)

  • [JEE MAIN 2014]