એક રેડીયો એકટીવ નમૂનો $15$ મીનીટમાં તેના મૂળ જથ્થા કરતાં $\frac{7}{8}$ માં ભાગનો ક્ષય પામે છે. નમૂનાની અર્ધઆયુ $...........$ હશે.
$5$
$7.5$
$15$
$30$
એક રેડિયો એકિટવ દ્વવ્યનો $3$ દિવસમાં તેના મૂળ જથ્થાના $1/8$ માં ભાગ સુધી ધટાડો થાય છે. જો $5$ દિવસ બાદ $8 \times 10^{-3}\,kg$ દ્રવ્ય બાકી રહેતું હોય, તો દ્રવ્યનો પ્રારંભિક જથ્થો ....... $g$ હશે.
ન્યૂક્લિયર કાઉન્ટર (ગણન) ની મદદથી એક રેડિયો એક્ટિવ ઉગમમાંથી ઉત્સર્જાતા કણનો દર માપવામાં આવે છે.$t= 0$ સમયે તે $1600$ કાઉન્ટ પ્રતિ સેકન્ડ અને $t=8$ સેકન્ડે તે $100 $ કાઉન્ટ પ્રતિ સેકન્ડ હતો.$t =6$ સેકન્ડે કણનો પ્રતિ સેકન્ડ (ગણવાનો) દર ________ ની નજીકનો હોત.
જો રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ સમય $T$ છે, તો $ \frac{T}{2} $ સમયે અવિભંજીત ભાગ કેટલો હશે?
રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવીટી $6.4 \times 10^{-4}$ ક્યુરી છે. તેના અર્ધ જીવનકાળ $5$ દિવસનો છે. $......$ દિવસ બાદ એક્ટિવિટી $5 \times 10^{-6}$ ક્યુરી થશે.