રેડિયો ઍક્ટિવ ક્ષયનો નિયમ લખો.
એક રેડિયો આઇસોટોપનો ક્ષય-નિયતાંક $\lambda$ છે. જો $t_1$ અને $ t_2$ સમયે તેમની એકિટવિટી અનુક્રમે $A_1 $ અને $A_2$ હોય, તો $ (t_1-t_2) $ સમય દરમિયાન ક્ષય પામતા ન્યુકિલયસોની સંખ્યા કેટલી હશે?
રેડિયો એક્ટિવ તત્વનું અર્ધ આયુષ્ય $30$ દિવસ છે, તો $90$ દિવસમાં કેટલા ………..$\%$ ભાગનું વિખંડન થયું હશે?
$ ^{66}Cu $ નો $ \frac{7}{8} $ મો ભાગ વિભંજન થતાં $15$ મિનિટ લાગે છે,તો અર્ધઆયુ સમય કેટલા ……..$min$ હશે?
$C^{14}$ તત્ત્વના $1\,g$ દળની એક્ટિવિટી હાલમાં $12 \,Bq (= 12$ વિભંજનો/સેકન્ડ) માલૂમ પડે છે. તો કેટલા સમય અગાઉ તેની એક્ટિવિટી $16$ બેકવેરલ હશે ? આ તત્વનો અર્ધજીવનકાળ $5760$ વર્ષ છે.
રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ $800$ વર્ષ છે. $6400$ વર્ષ પછી કેટલો ભાગ બાકી રહે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.