જ્યારે $0.5\, \mathring A $ તરંગલંબાઈના ક્ષ કિરણો $10\, mm$ જાડાઈની $Al$ ની શીટ પરથી પસાર થાય તો તેની તીવ્રતા ઘટીને છઠ્ઠા ભાગની થાય છે. એલ્યુમિનિયમ માટે શોષણ ગુણાંક ............. $mm$ થાય.

  • A
    $1.520$
  • B
    $0.589$
  • C
    $1.229 $
  • D
    $0.198$

Similar Questions

ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા નક્કી કરવાની શક્તિશાળી રીત જણાવો. 

હાઈડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઈલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ, પ્રચલિત વિદ્યુતચુંબકીય વાદ અનુસાર ગણો.

જ્યારે કોઈ દ્રવ્ય પર ક્ષ-કિરણનો સંઘાત કરવામાં આવે કે ક્ષ-કિરણ પાડવામાં આવે ત્યારે (આપાત થાય)

$_{83}^{214}Bi$ માંથી ઉત્સર્જિત $\alpha -$ કણોની કેટલી ઊર્જાવાળા કિરણોને લીધા હતાં ?

હિલિયમ તટસ્થ પરમાણુના એક ઇલેકટ્રૉનને મુક્ત કરવા માટેની જરૂરી ઊર્જા $24.6\, e V$ છે. હવે, બાકી રહેલા બીજા ઇલેકટ્રૉનને દૂર કરવા માટેની જરૂરી ઊર્જા ($eV$ માં) .........