જો હાઈડ્રોજન પરમાણુમાં પ્રથમ બોહર કક્ષાની ત્રિજ્યા $0.53 \,Å$ હોય તો બોહરની ત્રીજી કક્ષાની ત્રિજ્યા .......$\mathop A\limits^o $ હશે.
$0.53 $
$1.59$
$4.77$
$0.18 $
${90^o}$ ના ખૂણે પ્રકીર્ણન પામતા કણો $56$ હોય, તો ${60^o}$ ના ખૂણે કેટલા કણો પ્રકીર્ણન પામે?
રુથરફોર્ડના પ્રકીર્ણનના પ્રયોગમાં $m_1$ દળ અને $Z_1$ વિદ્યુતભાર ધરાવતો કણ $m_2$ દળ અને $Z_2$ વિદ્યુતભાર ધરાવતા લક્ષ્ય ન્યુકિલયસ પર આપાત કતાં ન્યુકિલયસની નજીક $r_0 $ સુધી જઇ શકે છે, તો કણની ઊર્જા
નીચે આપેલા વિક્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
હાઇડ્રોજનની ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની આયનીકરણ ઊર્જા $13.6 eV$ છે,ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનને $12.1 eV$ ઊર્જા આપતાં ઉત્સર્જન થતી સ્પેકટ્રલ રેખાની સંખ્યા કેટલી હશે?
$ {90^o} $ ના ખૂણે પ્રકીર્ણન પામતા કણો $56$ હોય,તો $ {60^o} $ ના ખૂણે પ્રકીર્ણન પામતા કણો કેટલા હોય?