બે જુદા જુદા એક્ટિવ ન્યુક્લિયસના નમૂનાનો ગુણોત્તર $2 : 3$ છે. તેમનું અર્ધ આયુષ્ય અનુક્રમે $1$ કલાક અને $2$ કલાક છે. $6$ કલાક બાદ એક્ટિવ ન્યુક્લિયસનો ગુણોત્તર .......થશે.
$1 : 1$
$1 : 12$
$4 : 3$
$3 : 4$
${}^{66}Cu$ નું રૂપાંતર $Zn$ માં $15\, minutes$ માં $\frac{7}{8}$ નું વિભાજન થાય છે. તો તેનો અર્ધઆયુ ........ મિનિટ
એક રેડિયો એકિટવ ન્યુકલાઈડની અર્ધ-આયુ $5$ વર્ષ છે. $15$ વર્ષમાં ક્ષય પામતો મૂળ નમૂનાનો અંશ .......... હોય.
જો $N_t = N_o$ $e^{{-}\lambda \,t }$ ત્યારે $t_1$ થી $ t_2 (t_2 > t_1$) વચ્ચે વિખંડન પામતાં પરમાણુઓની સંખ્યા .......થશે
એક રેડીયોએક્ટિવ પદાર્થની એક્ટિવીટી $2.56 \times 10^{-3} \,Ci$ છે. જે પદાર્થનો અર્ધઆયુુ $5$ દિવસ હોય તો કેટલા દિવસો પછી એક્ટિવીટી $2 \times 10^{-5} \,Ci$ થશે ?
રેડિયોએકિટવ તત્ત્વનો વિભંજન દર $240\,min^{-1}$ છે, $1$ કલાક પછી વિભંજન દર $30$ વિભંજન$/$મિનિટ છે, તો અર્ધઆયુ સમય કેટલા...........મિનિટ હશે?