બે જુદા જુદા એક્ટિવ ન્યુક્લિયસના નમૂનાનો ગુણોત્તર $2:3$ છે. તેનું અર્ધ -આયુષ્ય અનુક્રમે $2$ કલાક અને $3$ કલાક છે. $12$ કલાક બાદ તેમની એક્ટીવીટીનો ગુણોત્તર .......થશે.
$1:6$
$6:1$
$1:4$
$4:1$
રેડિયો એક્ટિવ તત્વ $ThA (_{84}Po^{216})$ એ એનુક્રમે $T_1$ અને $T_2$ અર્ધ આયુષ્ય સાથે અનુક્રમે $\alpha$ અને $\beta$ પ્રકારના વિખંડન અનુભવે છે. તો $ThA$ નો અર્ધ આયુષ્ય શોધો.
એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $30 $ મિનિટ છે.તે પદાર્થનો $ 40 \%$ અને $85 \%$ ક્ષય થતાં લાગતો સમય મિનિટમાં કેટલો હશે?
ડ્યુટેરીયમની બંધન ઊર્જા $2.23\, MeV$ હોય ત્યારે તેની દળ ક્ષતિ ........ $amu$ છે.
એક રેડિયો-ઍક્ટિવ પદાર્થનું $5$ દિવસમાં $10\%$ જેટલું વિભંજન થાય છે, તો $20$ દિવસ પછી મૂળ પદાર્થનો આશરે કેટલા ............. ટકા જથ્થો બાકી રહેશે ?
ક્ષયનિયતાંકની વ્યાખ્યા અને એકમ લખો.