ક્ષ કિરણ ટ્યૂબ વડે ઉત્પન્ન થતાં $K_\alpha$ યક્ષ કિરણની તરંગ લંબાઈ $ 0.76\, Å$ છે. ટ્યૂબના એનોડ પદાર્થનો પરમાણ્વિય આંક ......છે.
$20$
$60$
$41$
$80$
$\frac{1}{2} mv ^{2}$ જેટલી ઊર્જા ધરાવતાં આલ્ફા કણને $Ze$ જેટલો વિદ્યુતભાર ધરાવતા ભારે ન્યુક્લિયર પર આપાત કરવામાં આવે છે. કણનું સૌથી નજીકનાં સ્થાનનું અંતર (distance of closest approach) કોના સમપ્રમાણમાં હોય?
${90^o}$ ના ખૂણે પ્રકીર્ણન પામતા કણો $56$ હોય, તો ${60^o}$ ના ખૂણે કેટલા કણો પ્રકીર્ણન પામે?
હાઇડ્રોજન પરમાણુમાં પહેલી અને ચોથી કક્ષામાં સંક્રાતિ દરમિયાન ત્રણ રેખાનું શોષણ થાય છે, તો ઉત્સર્જન રેખા કેટલી થાય?
પરમાણુનું કદ ...... ના ક્રમમાં હોય છે.
હાઇડ્રોજનની ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનની આયનીકરણ ઊર્જા $13.6 eV$ છે,ધરા-સ્થિતિમાં રહેલા ઇલેકટ્રોનને $12.1 eV$ ઊર્જા આપતાં ઉત્સર્જન થતી સ્પેકટ્રલ રેખાની સંખ્યા કેટલી હશે?