રેડિયો-ઍક્ટિવ $Po$(પોલોનિયમ)નો અર્ધઆયુ $138.6\, day$ છે, તો દસ લાખ પોલોનિયમ પરમાણુઓ માટે $24\, hour$ માં વિભંજનની સંખ્યા ........
$2000$
$3000$
$4000$
$5000$
રેડિયોએક્ટીવ ન્યૂક્લિયસોનો અર્ધ જીવનકાળ $100$ કલાક છે, $150$ કલાક બાદ મૂળ એક્ટિવિટીનો $.......$ અંશ બાકી રહેશે.
રેડિયો એક્ટિવ તત્વનો અર્ધઆયુ $1.2 \times 10^7\, s$ છે. તો $4.0 \times 10^{15}$ પરમાણુ નો વિભંજન દર.
સરેરાશ જીવનકાળ પછી વિભંજીત ભાગ કેટલો રહે?
રેડિયો એક્ટિવ નમૂનાનો સરેરાશ જીવનકાળ વ્યાખ્યાયિત કરો અને તેનો ક્ષય નિયતાંક તથા અર્ધ-આયુ સાથેનો સંબંધ મેળવો.
જો રેડિયો એક્ટિવ પદાર્થ $0.1 mg $ $Th^{234}$ છે. $120$ તેમાંથી કેટલામાં કોઈ ફેરફાર થયો હશે નહિ? $ 24 $ અર્ધ આયુષ્ય ............ $\mu g$ છે.