દળ$(M)$, લંબાઈ$(L)$, સમય$(T)$ અને વિદ્યુત પ્રવાહ$(A)$ ને મૂળભૂત રાશિઓ તરીકે લો તો પરમિટિવિટિનું પરિમાણ ....... છે.
$ML^{-2}T^2A$
$M^{-1} L^{-3} T^4 A^2$
$MLT^{-2}A$
$ML^2T^{-1}A^2$
આપેલા પરિપથ માટે, $a$ બિંદુએ સ્થિતિમાન શોધો.
જ્યારે સમતલ પ્લેટ કેપેસિટરની મધ્યમાં મૂકેલો પરિક્ષણ વિદ્યુતભાર બળ $F$ અનુભવે છે, જો એક પ્લેટને દૂર કરવામાં આવે તો આ પરિપથ વિદ્યુતભાર લાગતું બળ કેટલું હશે ?
વિદ્યુત સ્થીતીમાન $V = 6x - 8xy^2 - 8y + 6yz - 4z^2$ સૂત્ર દ્વારા અપાય છે. તો ઉગમબિંદુ પર મુકેલા $2C$ ના વિદ્યુતભારીત બિંદુ પર લાગતુ વિદ્યુતબળ ......... $N$ શોધો.
$R$ ત્રિજયાવાળી ગોળીય કવચ પર વિદ્યુતભાર $Q$ છે,સપાટી પરનો $B$ બિંદુ ,કેન્દ્ર $A$ અને કેન્દ્રથી $R/2$ અંતરે બિંદુ $C$ પર વોલ્ટેજ શું થાય?
$C_1$ = $C$, $C_2$ = $2C$, $C_3$ = $3C$ અને $C_4$ = $4C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરોને બેટરી સાથે આકૃતીમાં દર્શાવ્યા મુજબ જોડેલ છે તો $C_2$ અને $C_4$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર = .....