બે બિંદુવત વિધુતભારો $+q$ અને $-q$ ને $(-d, 0)$ અને $(d, 0)$ પર $x -y$ સમતલમાં મૂકેલા હોય તો 

  • A

    અક્ષ પર વિધુતક્ષેત્ર બધા બિંદુ આગળ સમાન દિશામાં હોય 

  • B

    અનંત અંતરેથી ઉંદગમબિંદુ પર પરીક્ષણ વિધુતભારને લાવવા કાર્ય કરવું પડે

  • C

    $y-$ અક્ષ પર બધા બિંદુઓએ વિધુતક્ષેત્ર ધન $x-$ અક્ષની દિશામાં હોય 

  • D

    ડાઈપોલ મોમેન્ટ $2qd$ એ ધન $x-$ અક્ષની દિશામાં હોય. 

Similar Questions

$1\ \mu F$ કેપેસિટન્સ ધરાવતા અનંત સંખ્યાઓના સમાન કેપેસિટરોને આકૃતિ મુજબ જોડેલા છે. તો $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ .......... $\mu F$ શોધો.

ડાઈપોલ માટે $q = 2 × 10^{-6}\ C ; d = 0.01\ m$ જો $E = 5 ×10^{5}\ N/C $ હોય તો ડાઈપોલ પર લાગતું મહત્તમ ટોર્ક શોધો.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $L$ લંબાઈનો $AB$ સળિયા પર $Q$ વિદ્યુતભાર સમાન રીતે વિપરિત થયો છે. છેડા $A$ થી $L$ અંતરે $O$ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન .......... છે.

$a$ ત્રિજ્યા અને રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ વાળા એક અર્ધ વર્તૂળના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર ........ દ્વારા આપી શકાય છે.

સાચો વિકલ્પ પસંદ કરો.