$R$ ત્રિજયાવાળી ગોળીય કવચ પર વિદ્યુતભાર $Q$ છે,સપાટી પરનો $B$ બિંદુ ,કેન્દ્ર $A$ અને કેન્દ્રથી $R/2$ અંતરે બિંદુ $C$ પર વોલ્ટેજ શું થાય?

  • A

    $V_A = V_B = V_C$

  • B

    $V_A = V_B \neq V_C$

  • C

    $V_A \neq V_B \neq V_C$

  • D

    $V_A \neq V_B = V_C$

Similar Questions

જેની દ્વિ ધ્રુવીય ચાકમાત્રા $P$ અને જડત્વની ચાકમાત્રા $I$ હોય તેવા વિદ્યુત ક્ષેત્રની સમાન તીવ્રતા વાળા ક્ષેત્રમાં વિદ્યુત ડાઈપોલને ગોઠવેલી છે. ડાઈપોલને ફેરવવામાં આવે તો તેના દોલનની કોણીય આવૃત્તિ ........ છે.

ગાઉસનો ગુરૂત્વાકર્ષણનો નિયમ....

$r$ અને $R$ $( R > r ) $ ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રિય ગોળીય કવચ પર $Q$ વિજભાર વિતરિત થયેલ છે. જો બંને ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો બંનેના સમાન કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

તાર પર એકમ $cm$ દીઠ વિદ્યુતભાર $Q\ coulomb$ છે,તો નળાકારમાંથી કેટલું ફલ્‍કસ પસાર થાય?

વિદ્યુત ડાઈપોલને અસમાન વિદ્યુતક્ષેત્રના $30^°$ ના ખૂણે ગોઠવેલી છે. વિદ્યુત ડાઈપોલ ....... અનુભવશે.